ગુજરાતમાં ધોરણ 6થી 8ના વર્ગો ક્યારથી શરૂ થશે, જુઓ વીડિયો

રૂપાણી સરકારે ધોરણ-6થી 8નાં વર્ગો શરૂ કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે. આગામી 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8 વર્ગો ફરીથી શરૂ કરાશે. પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola