અરવલ્લી જિલ્લાના આ ભાજપ નેતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત, જુઓ વીડિયો

અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રીનું કોરોનાથી નિધન થયું હતું. દોઢ મહિનાની લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે તેમનું નિધન થયું હતું. બાયડના ગાબટના વતની ધીમંતભાઈ પટેલનું કોરોનાથી મોત થયું હતું. અરવલ્લી ભાજપ સંગઠને વધુ એક નેતા ગુમાવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola