ગાંધીનગરઃ સરકાર ગ્રાન્ટ ન આપતી હોવાનો કોગ્રેસના ક્યા ધારાસભ્યએ લગાવ્યો આરોપ?
Continues below advertisement
બાયડના ધારાસભ્ય જશુ પટેલે સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. જશુભાઈ પટેલે ગ્રાંટ ન અપાતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે દોઢ વર્ષથી વધુ સમય થવા આવ્યો પરંતુ સરકારે હજુ સુધી ગ્રાંટ આપી નથી. અને ગ્રાંટ માટેનું મારું એકાઉંટ પણ નથી ખોલ્યું. કોંગ્રેસનો ધારાસભ્ય હોવાથી સરકાર પૂર્વગ્રહ રાખે છે.
Continues below advertisement
Tags :
Congress MLA Grants