અરવલ્લીઃ માઝુમ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીના મોડાસાના માઝૂમ ડેમમાંથી સિંચાઈ માટે બીજા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું હતું. વહેલી સવારથી ૨૦ ક્યુસેક પાણી છોડાયું. ૨૦ ક્યુસેક થી પાણી વધારી ૧૦૦ ક્યુસેક સુધી લઇ જવાશે. બીજા તબક્કાનું પાણી સળંગ ૧૫ દિવસ ચાલુ રખાશે. કેનાલના પાણીથી ૧૭૦૦ હેકટર જમીનને સીધો ફાયદો થશે.
Continues below advertisement