સીટી સ્કેન કરાવવાથી કેમ બચવું જોઈએ ? કોરોનાના કેવા દર્દીઓએ સીટી સ્કેન કરાવવાની જરૂર નથી ? જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. પણ માનવામાં આવે છે કે, સીટીસ્કેનથી કેંસરનો ખતરો છે..  સવાલ અહીં સીટીસ્કેનનો જ નથી. .કેટલાક લોકો તો આજકાલ સંક્રમિત થતા જ ડૉક્ટરના નિદાન વિના સીધા સ્ટેરોઇડ લઇ રહ્યા છે. આ બંને તમારા માટે કેટલુ ખતરનાક બની શકે છે. એ જાણવા માટે અમે દેશના નામી તબીબોને સવાલ કર્યા.. અને તેમણે આપી એ વિગતો જે આપણા સૌ માટે જાણવી છે જરૂરી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram