કોરોનાના કયા દર્દીઓને સ્ટેરૉઇડ આપવાની જરૂર છે? જાણો ડોક્ટર શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. .કેટલાક લોકો તો આજકાલ સંક્રમિત થતા જ ડૉક્ટરના નિદાન વિના સીધા સ્ટેરોઇડ લઇ રહ્યા છે. આ બંને તમારા માટે કેટલુ ખતરનાક બની શકે છે. એ જાણવા માટે અમે દેશના નામી તબીબોને સવાલ કર્યા.. અને તેમણે આપી એ વિગતો જે આપણા સૌ માટે જાણવી છે જરૂરી..
Continues below advertisement