આજે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ, ગુજરાતના કયા ત્રણ નેતાઓને સ્થાન મળવાની છે શક્યતાઓ?
આજે સાંજે કેન્દ્રીય કેબિનેટ(Union Cabinet)નું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. જેમાં વધુ ત્રણ મંત્રીઓને સ્થાન મળી શકે છે. સુરતના દર્શનાબેન જરદોશને મંત્રી પદ મળે એવી શક્યતાઓ છે. સાથે જ સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ છે.
Tags :
Gujarati News Surat Union Cabinet Minister Location ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Darshanaben Jardosh