બનાસકાંઠાની ભાભર નગરપાલિકાના પ્રમુખપદે કોની કરાઈ વરણી,જુઓ વીડિયો

Continues below advertisement

બનાસકાંઠાની ભાભર નગરપાલિકાના પ્રમુખ પદે રોહિત આચાર્ય અને ઉપપ્રમુખ પદે પ્રભાતસિંહ રાઠોડની વરણી કરાઈ છે.ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજૂભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ તરીકે સવિતા બેન હરિયાણીની વરણી કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram