Who Will Be Sarpanch?: કોણ બનશે સરપંચ?, સમરસનું સૂરસુરિયું? | Abp Asmita

Who Will Be Sarpanch?: કોણ બનશે સરપંચ?, સમરસનું સૂરસુરિયું? | Abp Asmita 

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ, કુલ 310 ગ્રામ પંચાયતોમાંથી 89 પંચાયતો સમરસ બની છે. હવે 221 પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાં સરપંચ પદ માટે 616 ઉમેદવારો અને સભ્ય પદ માટે 1221 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.

જિલ્લામાં 70 પંચાયતોમાં યોજાનારી પેટા ચૂંટણીઓમાં 5 પંચાયતોમાં સરપંચ અને 26 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. રસપ્રદ વાત એ છે કે 55 પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટે એક પણ ફોર્મ ભરાયું ન હતું. આથી, હવે માત્ર 14 પંચાયતોમાં જ ચૂંટણી થશે.                              

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola