કોણ બનશે સરપંચ?: ગઢડાના ઢસા ગામમાં કેટલા થયા વિકાસના કામ, કેટલી બાકી છે કામગીરી?

ગઢડાના ઢસા ગામમાં પાંચ વર્ષમાં થયેલી વિકાસની કામગીરી અંગે ચર્ચા કરાઈ છે. ગ્રામજનોએ જણાવ્યું કે, અહીંયા આરસીસી રોડનો અભાવ છે. CHC કેન્દ્ર બનાવવાની ખુબ જ જરૂર છે. પૂરતી આરોગ્ય વ્યવસ્થા નથી.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola