કોણ બનશે મુખ્યમંત્રી?: ક્યારે મળશે રાજ્યને નવા CM, કોનું કોનું નામ છે રેસમાં?

Continues below advertisement

વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે હવે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે. મુખ્યમંત્રીની રેસમાં દીવ-દમણ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ રેસમાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram