અકીલાના અહેવાલ અનુસાર- વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
Continues below advertisement
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હોવાનો એક અખબારે દાવો કર્યો છે. રાજકોટના અખબાર અકીલાના અહેવાલ પ્રમાણે, મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે.
થોડીવારમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધવાના છે. તેઓ રાજભવન ખાતે પહોંચ્યા છે. તેમજ ગમે તે ઘડીએ પત્રકારોને સંબોધી શકે છે. તેમણે અચાનક પત્રકાર પરીષદ બોલાવતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.
Continues below advertisement
Tags :
Bjp Vijay Rupani GANDHINAGAR Cm Vijay Rupani Chief Minister CR Patil Resigned Post Vijay Rupani Resigns Rupani Resigns Gujarta Cm Resigns Gujarat Cm Vijay Rupani Resigns Guj Cm Resigns Vijay Rupani News Vijay Rupani Latest News Vijay Rupani Quits Gujarat Cm Quits Gujarat Cm Resigns Gujarat Cm Quits