કોણ બનશે નગરસેવકઃ મોરબી નગરપાલિકાની જનતાની શું છે સમસ્યા?
Continues below advertisement
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત મોરબી નગરપાલિકાની જનતાની સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં પાણી નિકાલની વ્યવસ્થા નથી. મોરબીમાં રોડ રસ્તા ખરાબ છે.
Continues below advertisement