આ લોકશાહી છે, રાજાશાહી નથી, ભાજપના નેતાઓને ગમે તેવા તમાશાની છૂટ કેમ ? C.R. પાટીલ સાહેબ તમારા પક્ષના નેતા આવા તમાશા કરશે ને..........
Continues below advertisement
ભાજપના નેતા અને ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલુ રાઠવાના પુત્રના લગ્નનમાં નેતાજીએ નિયમોનો ઉલાળિયો કરી ડીજેના તાલે લોકોને નચાવ્યા. નવી ગાઈડલાઈન મુજબ લગ્નમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે પણ મહાશયને નિયમોથી કોઈ ફરક જ ન પડતો હોય તેમ મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યા. ભીડ થઈ અને સંક્રમણનો ખતરો વધ્યો.
Continues below advertisement