Ahmedabad:સાણંદની જનતા કેમ છે પરેશાન, અહીંના લોકોએ શું કરી માંગ?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના સાણંદમાં કોરોના સંક્રમણ વધતા અહીં સરકારે ત્રણ ખાનગી હોસ્પિટલમાં સરકારે કુલ 70 બેડ ડેઝિગ્નેટેડ જાહેર કર્યા છે. પરંતુ આ તમામ બેડ ફુલ થઈ ગયા હોવાથી અન્ય દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યાં છે.સાથે જ અહીંના લોકો વધુ સુવિધા ઊભી કરવાની માંગ કરી રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram