લક્ષણ હોય છતાં RT PCR રિપોર્ટ નેગેટિવ કેમ આવે છે? જુઓ વીડિયો

Continues below advertisement

લક્ષણ હોય છતાં RT PCR રિપોર્ટ નેગેટિવ કેમ આવે છે? આ પ્રશ્ન મુદ્દે વાત કરતા  ઇંસ્ટીટ્યૂટ ઑફ ચેસ્ટ સર્જરી, મેદાંતાના ચૅયરમેન, ડૉ. અરવિંદ કુમારે જણાવ્યું કે, જો 100 લોકોનો ટેસ્ટ કરીએ તો 70માં રિપોર્ટ પોઝિટીવ આવશે. બાકી 30 લોકોમાં ટેસ્ટ રિપોર્ટ ફોલ્સ નેગેટિવ હોઇ શકે છે. ફોલ્સ નેગેટિવ હોવા પાછળ બદલાયેલો નવો સ્ટ્રેઇન પણ જવાબદાર હોય શકે.  સેંપલ કલેક્શનની પ્રક્રિયા પર ટેસ્ટ રિપોર્ટ નિર્ભર કરે છે. જો નાકના બહારના ભાગમાંથી સેંપલ લેવાય તો રિપોર્ટ ફૉલ્સ નેગેટિવ આવી શકે. RT PCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવવા પર પણ પોતાને આઇસોલેશનમાં રાખવું. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram