રસીકરણમાં વ્યવસ્થાના નામે કેમ નારાજગી જોવા મળે છે?
42 દિવસ બાદ પણ રસી નો ડોઝ ન મળતા લોકો રોષે ભરાયા છે. કેન્દ્ર પર લાંબી લાઇનમાં ઊભા રહ્યા બાદ ઘરે પરત જવાનું કહેવામાં આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.