કોરોનાનો ભારતીય વેરિયન્ટ કેટલા દેશોમાં ફેલાયો,WHOએ આ અંગે શું કર્યા દાવા?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona)નો ભારતીય વેરિયન્ટ(Indian variant) 44 દેશમાં ફેલાયો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને(World Health Organization) આ વેરિયન્ટને ચિંતાજનક શ્રેણીમાં મૂક્યો છે.ભારતીય કોરોનાના વેરિયન્ટ પર વેક્સિનની અસર ઓછી થવાનો WHOએ દાવો કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Corona World Health Organization Vaccine Country Anxiety Indian Variant