રાજ્ય સરકારના કોરોના નિયમ અંગેના નવા જાહેરનામાનો મામલો: રાજનેતા અને સામાન્ય લોકોમાં કેમ ભેદ?

Continues below advertisement

રાજ્ય સરકારે કોરોના નિયમ અંગે જાહેર કરેલા નવા જાહેરનામા મામલે વિવાદ સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. સરકારે લગ્ન પ્રસંગ માટે 150 લોકો માટે અનુમતિ આપી છે. તો રાજકીય કાર્યક્રમ અને રેલી માટે 400 લોકોને મંજૂરી અપાઈ છે. બંને કાર્યક્રમમાં ફેરફારને જોતાં વિવાદ સર્જાઈ શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram