ઉત્તરાયણ પર પતંગ રસિકોને હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે.