2022ની વિધાનસભાની ચૂંટણી જીતી ફરી એક વખત ભાજપની સરકાર બનશેઃCM રૂપાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહાનગર પાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપની જીતથી ખુશ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે 2022ની વિધાનસભાની ચૂંટણીની જીતનો પાયો નખાયો છે.