Gujarat Panchayat Election Result :વિંછિયા તાલુકા પંચાયતની 18 પૈકી 14 બેઠકો પર કોગ્રેસનો વિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ખુદ બાવળિયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયત બચાવી શક્યા નથી. વિંછીયા તાલુકા પંચાયતમાં 18 માંથી 14 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે