મોરબીના વાવડી રોડનું કામ છેલ્લા એક વર્ષથી ગોકળ ગાયની ગતિએ, શું કહે છે સ્થાનિકો?

મોરબી(Morbi)ના વાવડી રોડ(Wawadi Road)નું કામ છેલ્લા એક વર્ષથી અધૂરુ છે. ગત ચોમાસા(monsoon)માં આ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતો પણ થયા હતા.હવે ચોમાસામાં ગણતરીના દિવસો જ બાકી છે તેમ છતા કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola