યોગ ભગાવે રોગઃ ખાદ્યપદાર્થોની આડઅસરથી કેવી રીતે બચશો?
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. દરરોજ યોગ કરવાથી ફાયદા થાય છે. ફૂડ એલર્જીથી યોગ બચાવશે. યોગાભ્યાસ કરવાથી ફાયદો થશે. વિવિધ પ્રકારની એલર્જીથી બચો. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરો