યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગથી કિડનીની તકલીફ દૂર કરો. પથરીનો દુખાવો દૂર કરો. ઈંફેક્શનથી પણ રાહત મેળવો. કિડનીના તમામ રોગ મટશે.