યોગ ભગાવે રોગઃ ઓબિસિટીની સમસ્યા ધરાવતા લોકો એ પાંચ આસનો કરવા

સવારે ઉઠી આમળા અને એલોવેરાનો જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. યોગ કરવાથી શરીરનો સર્વાંગી વિકાસ થાય છે. શિયાળામાં વહેલી સવારે યોગ કરી શરીરને તંદુરસ્ત બનાવો. કપાલભાતિ કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. હૃદયની બીમારીથી મુક્તિ મેળવવા માટે કરો નિયમિત યોગાભ્યાસ.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola