યોગ ભગાવે રોગઃ સર્વાંગાસનથી પાચનતંત્રની કાર્યક્ષમતા વધશે, જુઓ વીડિયો
Continues below advertisement
યોગ ભગાવે રોગઃ સર્વાંગાસનથી પાચનતંત્રની કાર્યક્ષમતા વધશે. હલાસન આંતરડાની નબળાઇ દૂર કરશે. આહારમાં ફળફળાદીનો આગ્રહ રાખો. કપાલભાતિથી અનેક રોગોમાંથી રાહત મળે છે.
Continues below advertisement