યોગ ભગાવે રોગઃ પેટની તકલીફમાં ગરમ અને ઠંડા પાણીનો શેક રાહતરૂપ છે. ઓબેસિટી હાયપર ટેન્શનમાં મંડૂકાસન ફાયદાકારક છે. ગૌમુખાસન અને વક્રાસન જેવા સરળ આસનનો પ્રયોગ સ્વસ્થ રાખે છે.