યોગ ભગાવે રોગઃ ડાયાબિટીસના દર્દીઓ માટે આ જ્યુસ રામબાણ ઇલાજ છે. આસન અને પ્રાણાયામ લાભકારી છે. યોગાભ્યાસ, યોગ્ય આહાર જરૂરી છે. યોગ કરી તંદુરસ્ત બનો. બાબા રામદેવ સાથે યોગ કરો.