Yog Bhagave Rog: નસકોરાની સમસ્યાથી છો પરેશાન ?
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. નસકોરાની સમસ્યા માટે યોગ કરો. દૂધમાં હળદર,આદૂ ઉકાળો. લસણ,ડુંગળી,આદૂ,હળદર મેળવો. બાદમાં એલવેરા મીક્ષ કરી ગળા પર લગાવો. ભસ્ત્રિકા,ઉજ્જઇ પ્રાણાયામ કરો. કપાલભાતિ અસરકાર રહેશે. સિંઘાસન કરવાથી ફાયદો થશે. બાદામ,સરસવનું તેલ નાકમાં નાખો