યોગ ભગાવે રોગઃ વાળ ખરતા હોય તો આમળાનો ઉપયોગ કરો. ત્રાટક કરવાથી ઉતરી જશે આંખના નંબર. અનુલોમ અને વિલોમથી કાનમાં રસી દૂર થશે. યોગ એ જીવન છે અને જીવન એ યોગ છે.