4200 ગ્રેડ પેઃ ગુજરાત સરકારે જૂનો પરિપત્ર કર્યો રદ, શિક્ષકોને મહિને કેટલા રૂપિયાનો થશે ફાયદો?

Continues below advertisement
રાજ્યના 65 હજાર શિક્ષકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી હતી. સરકારે 4200 ગ્રેડ પે મામલે સરકારે જૂનો પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જૂનો પરિપત્ર રદ્દ થતા 65 હજાર શિક્ષકોને દર મહિને 6 થી 8 હજાર રૂપિયાનો આર્થિક ફાયદો થશે. શિક્ષકોને હવે 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષની સેવાનો આર્થિક લાભ મળશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram