યોગ ભગાવે રોગઃ શરીરના ક્યા ભાગનો દુખાવો શું સંકેત આપે છે?
સૂર્ય નમસ્કાર અને પ્રાણાયમથી મન પ્રફુલ્લિત થાય છે. તણાવ દૂર કરવાનો સચોટ ઉપાય પ્રાણાયામ છે. લીમડા અને હળદરના ઉપયોગથી ચામડીના રોગ ભગાવો. થાઇરોઇડ અને કિડનીની બીમારી માટે ક્યા પોઇન્ટસ આપવા? શરીરના ક્યા ભાગનો દુખાવો શું સંકેત આપે છે? યોગ ભગાવે રોગમાં દરરોજ બાબા રામદેવ સાથે કરો યોગ.