યોગ ભગાવે રોગઃ ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ અતિફાયદાકારક, જુઓ વીડિયો
Continues below advertisement
નાના બાળકોથી લઇને વૃદ્ધો સાથે યોગ ફાયદાકારક છે. યોગ સાથે પાકશાસ્ત્રના સમન્વયથી તંદુરસ્ત શરીર મેળવો. ડાયાબિટીસના દર્દીઓને પણ ગૌમુખાસન ફાયદો આપે છે. ઉંડા શ્વાસ ભરવાથી પણ ડાયાબિટીસ કંન્ટ્રોલ થાય છે. શરીરને પોષણયુક્ત બનાવવા માટેે શિયાળો સૌથી સારો છે.
Continues below advertisement