સુરતઃ ભાજપ નેતા PVS શર્માના ઘરે અને ઓફિસે EDએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં ભાજપ નેતા PVS શર્માની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇન્કમટેક્સની રેડથી શરૂ થયેલી તપાસમાં હવે ED જોડાઈ ગઇ છે. ED દ્વારા હવે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. શર્માના ઘરે અને ઓફિસે ED દ્વારા તપાસ કરવામાં આવી હતી. બોગસ બિલિંગ મામલે ઇડી દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. PVS શર્મા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Continues below advertisement