યોગ ભગાવે રોગ : કેન્સરના દર્દીઓ માટે પ્રાણાયામ છે લાભકારી
Continues below advertisement
યોગ ભગાવે રોગ : બાળકોથી માંડીને મોટેરાઓમાં વધી રહી છે કેન્સરની સમસ્યા. અલગ અલગ પ્રકારનાં કેન્સરનો ભોગ બને છે લોકો. કેન્સર માટેનાં તણાવ, મેદસ્વીપણું, પ્રદુષણ, ઝેરીલો ખોરાક આ તમામ કારણો છે. એવામાં કેન્સર સામે લડવા ઘઉંનાં જવારા ખૂબ ઉપયોગી છે, લીમડાનો ખાસ ઉપયોગ કરો. હંમેશા પ્રકૃતિને મિત્ર બનાવો. યોગ, પ્રાણાયામ અને આયુર્વેદનો સદા ઉપયોગ કરો. ગળો અને લીમડો સંજીવની સમાન છે. આ સિવાય તુલસી, એલોવેરા અક્સીર ઇલાજ છે. પ્રાણાયામ કેન્સરનાં દર્દીઓ માટે લાભકારી છે. માત્ર પ્રાણાયામ કરવાથી પણ મટી જાય છે કેન્સર. કપાલભાંતિ અને અનુલોમ - વિલોમથી મટે છે કેન્સર. પેટનાં કેન્સર માટે કરો મંડુકાસન
Continues below advertisement