મહેસાણા: ઊંઝામાં બજાર બંધ કરાવવા નિકળેલા કૉંગ્રેસ કાર્યકરોની અટકાયત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2020 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા : કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ઉંઝામાં કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી આગવનોની પોલીસે અટકાયત કરી હતી. ઊંઝા APMC અને બજારો બંધ કરાવવા નીકળે કોગ્રેસ ના 10 જેટલા આગેવાનો ની અટકાયત કરાઈ હતી.