Yog Bhagave Rog: યોગથી બાળકોની યાદશક્તિ  કેવી રીતે વધશે

યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. ગાયના ઘીમાં આમળને સેકો. બદામ,અખરોટ,ઇલાયચી મીક્ષ કરો. અમૃત રસાયણ તૈયાર કરો. બાળકોને સવાર-સાંજ આપો. યોગાભ્યાસ કરવાથી ઘણા ફાયદા છે. બાળકોને રોજ શિર્ષાસન કરાવો. અનુલોમ-વિલોમ અવશ્ય કરવું. યોગ કરવાના ઘણા ફાયદા છે. બાળકોને સૂર્યનમસ્કાર કરાવો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola