Yog Bhagave Rog: સતાયુ સુધી સ્વસ્થ રાખશે યોગ

યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ શરીરને બનાવશે સ્વસ્થ. યોગ કરી દીર્ધાયુ મેળવો. દીર્ધાયુ માટે લો ગુણકારી આહાર. દૂઘમાં  કેસર મેળવી પીવો. પનીર ખાવાથી પણ પ્રોટીન મળશે. ગાયનું ઘી,ફળ-ફળાદી ખાવા. રોજ સૂર્યનમસ્કાર કરો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola