યોગ ભગાવે રોગઃ ત્રિકોણાસન ચિંતા, તણાવ, પીઠનો દુખાવો ઘટાડશે
Continues below advertisement
યોગ ભગાવે રોગઃ ત્રિકોણાસન ચિંતા, તણાવ, પીઠનો દુખાવો ઘટાડશે. દરરોજ સૂર્યનમસ્કાર કરવાથી અનેક લાભ થાય છે. કપાલભાતિ પાચનક્રિયામાં વધારો કરીને વજન ઘટાડવામાં અસરકારક છે.
Continues below advertisement