સોશિયલ મીડિયામાં પોલીસ હોવાનું કહી યુવકને મરાયો ઢોર માર, જુઓ વાયરલ વીડિયો

Continues below advertisement

સોશિયલ મીડિયામાં પોલીસ એક વ્યક્તિને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો હોવાનું અનુમાન છે. એબીપી અસ્મિતા આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram