વતનની મદદ કરવા માટે યુવાનો અને ઉદ્યોગપતિઓ આગળ આવ્યા

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં (Saurashtra) કોરોના દર્દીઓને (corona Patient) યોગ્ય સારવાર મળી રહે તે માટે યુવાનો અને ઉદ્યોગપતિઓ (Youth, Businessmen) મદદ (Help) માટે આગળ આવ્યા છે. ચાર્ટર પ્લેન (Charter Plane) મારફતે તબીબો સૌરાષ્ટ્ર પહોચ્યા છે. આ તબીબો આઇસોલેશન સેંટરમાં સેવા આપશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram