વાપીમાં સગીરાના અપહરણ કેસમાં પશ્વિમ બંગાળથી વિધર્મી યુવકની ધરપકડ

વલસાડ જિલ્લાના વાપી ખાતે સગીરાના ફોસલાવીને પશ્ચિમ બંગાળ ભગાવી લઇ જવાના કિસ્સામાં વાપી પોલીસ દ્વારા આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી હતી. વાપીમાં સગીરાના અપહરણ મામલે વાપી ટાઉન પોલીસે એક યુવાનની ધરપકડ કરી હતી. વિધર્મી યુવાને સગીરા સાથે પ્રેમ સંબંધ રાખી તેનું અપહરણ કર્યું હતું અને યુવતીને પશ્ચિમ બંગાળ લઈ ગયો હતો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola