દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતમાં રવિવારે વરસેલા વરસાદે જનજીવન અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું. સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં 10.4 ઇંચ, નવસારીના ગણદેવીમાં 9.4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.