કોર્પોરેશનની ચૂંટણી અગાઉ વડોદરામાં RSPના ત્રણ પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. રાજેશ આયરેના જોડાવાથી ભાજપને પશ્વિમ વિસ્તારમાં મોટો ફાયદો થશે.