દેશમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં એક લાખ 45 હજાર 384 કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccine) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 794 લોકોના મોત થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola