MPમાં બે યુવતીઓ પર લાકડીઓ લઇને તૂટી પડ્યા પરિવારજનો, કારણ જાણી ચોંકી ઉઠશો?
મધ્યપ્રદેશના ધારમાં ફોન પર વાત કરવાની બાબતે બે યુવતીઓને પરિવારજનોએ જાહેરમાં ઢોર માર માર્યો હતો. યુવતીઓ સાથે બર્બરતાનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે પોલીસે પરિવારના સાત સભ્યોની ધરપકડ કરી હતી.