વિદ્યાર્થીઓ ટેબલેટ માટે જોઇ રહ્યા છે રાહ , 2019-20ના 15 લાખને ટેબલેટ આપવાનું બાકી

Continues below advertisement

રાજ્યભરના અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ હજુ સુધી મળ્યા નથી, દર વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર માત્ર 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ આપતી હોય છે. આ ટેબ્લેટ જૂદી જૂદી યુનિવર્સિટીઓમાં દરેક કોલેજમાં આપવામાં આવે છે. જેમાં ગત વર્ષ એટલે કે 2020-21માં ટેબ્લેટ માટે રજિસ્ટ્રેશન જ કરવામાં આવ્યું નથી. 2019-20માં સરકારે લાખો વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટના નામે એક એક હજાર રૂપિયા ઉઘરાવી લીધા છે. પરંતુ દોઢ લાખ વિદ્યાર્થીઓને સરકારે ટેબ્લેટ આપ્યા નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram