જમ્મુથી શ્રીનગર તરફ આવતા આતંકીઓને ટ્રકમાં જ સૈન્યએ ઉતાર્યા મોતને ઘાટ, જુઓ વીડિયો
Continues below advertisement
જમ્મુ કશ્મીરના નગરૌટા વિસ્તારમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. બન ટોલ પ્લાઝા પાસે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આતંકીઓ પાસેથી વિસ્ફોટક અને હથિયારો જપ્ત કરાયા હતા.
Continues below advertisement