ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદનો બેવડો માર, શ્રીનગર હાઈવે પર 4500 વાહનો ફસાયા

ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદનો બેવડો માર પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે સતત ત્રીજા દિવસે શ્રીનગર હાઈવે બંધ રહ્યો. હાઈવે પર 4500 જેટલા વાહનો ફસાયા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola